દાંતીવાડા: જિલ્લા વિકાસ અધિકારીએ મનરેગાના ચાલતા કામોના સ્થળે પહોંચીને સમીક્ષા કરી.
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેએ દાંતીવાડા ખાતે મનરેગા હેઠળ ચાલતા કામોના સ્થળ ઉપર પહોંચીને સમીક્ષા કરી હોવાની જાણકારી આજે બુધવારે રાત્રે સાડા આઠ કલાકે મળી છે.