મુન્દ્રા: મોટી ભુજપુરમાં ભાજપના કાર્યકર્તાઓ AAP માં જોડાયા, પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટએ પ્રતિક્રિયા આપી
Mundra, Kutch | Oct 29, 2025 મુંદરા બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ અને સિનિયર નોટરી એડવોકેટ શ્રી રવીલાલ મહેશ્વરી સહિત ભુપેન્દ્રસિંહ વાઘેલા, સૂરજ જોષી, કિશોર જોષી, લક્ષમનભાઈ ગઢવી જેવા અગ્રણી આગેવાનોએ ભાજપનો ખેસ ઉતારીને ઈમાનદાર આમ આદમી પાર્ટી (AAP) માં પ્રવેશ કર્યો છે.ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી સંજય બાપટ અને કચ્છ લોકસભા ઇન્ચાર્જ શ્રી ગાંગજીભાઈ મહેશ્વરીના હસ્તે તમામ આગેવાનો