આજરોજ તા. 06/12/2025, શનિવારે સવારે 9 થી 12 વાગ્યા દરમ્યાન ધોળકા ખાતે રાજપૂત બોર્ડિંગમાં ચાલતા સંજીવની ડે કેર સેન્ટર ખાતે દિવ્યાંગજનો માટેનો તાલુકા કક્ષાનો રમતોત્સવ યોજાયો હતો. જેમાં ધોળકા તાલુકાના વિવિધ ગામોના દિવ્યાંગજનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ધોળકા: ધોળકા ખાતે રાજપૂત બોર્ડિંગમાં દિવ્યાંગજનો માટે તાલુકા કક્ષાનો રમતોત્સવ યોજાયો - Dholka News