ખંભાળિયા: નગરપાલિકા યોગ કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું, કુલ.122 જેટલી બોટલો એકત્રિત કરાઈ
માનનીય પોલીસ અધિક્ષકશ્રી જયરાજ સિંહ વાળા સાહેબ ની આગેવાની હેઠળ આજરોજ તા.17/09/2025 ના માનનીય વડાપ્રધાનશ્રી ના જન્મ દિવસ નિમિતે દેવભૂમી દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ખંભાળિયા નગરપાલિકા યોગ કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હોય જેમાં બ્લડની કુલ.122 જેટલી બોટલો એકત્રિત કરવામાં આવેલ છે.