મહુવા: ખારડી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો, LCBની રેડમાં ₹51,600નો મુદ્દામાલ જપ્ત
પ્રાપ્ત માહિતી મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની બદી નેસ્તનાબૂદ કરવા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ગુંદરણા ગામ નજીક બાતમી મળી હતી કે ખારડી ગામનો એક શખ્સ મોટરસાયકલમાં વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસ દ્વારા સમઢીયાળા પાટીથી ગુંદરણા તરફ જવાના માર્ગ પર મેલડી માતાજીની દેરી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાંથી પસાર થતાં આતુભાઈ કાળુભાઈ ભમ્મરને રોકી તપા