દાહોદ જિલ્લાના લીમડી તાલુકામા કાળીમહુંડી ગામે ખાનગી બસના ચાલકએ મોટર સાઇકલને અડફેટમા લેતા મોટર સાઇકલ પર પતંગ લેવા નીકળેલ ત્રણ પિતરાઈ ભાઈઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત થતાજ આસપાસના લોકો મદદે દોડી આવી ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ લાવવામા આવ્યા જેમાંથી એક 9 વર્ષીય બાળકને મૃત જાહેર કરવામા આવ્યું.