આવતીકાલે ઉતરાયણનો પર્વ છે, ત્યારે દાહોદના બજારોમાં પતંગ-દોરાની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. શહેરના સ્ટેશન રોડ નગર પાલિકા માણેક ચોક પોસ્ટ ઓફિસ રોડ સહિતના વિસ્તારોમાં પતંગ રસિયાઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વેપારી બજારમાં 10થી લઈ 150 સુધીની પતંગો ઉપલબ્ધ જોવા મળ્યા ખાસ કરીને ખંભાતની પ્રખ્યાત પતંગોનું આકર્ષણ સાથે ઑપરેશન સિંદૂર , શહીદ ની પતંગો લોકો ખરીદતા નજરે પડ્યા હતા ત્યારે પતંગની દોરીઓ પણ પીવડાતા તો ક્યાંક તૈયાર દોરીઓના