ઘોઘા: ઘોઘા પીપળીયા રોડ ઉપર આવેલ મલ્હોત્રા સોલ્ટ પાસે ટુ વિલર બાઈક અને ફોર વિલર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત
ઘોઘા પીપળીયા રોડ ઉપર આવેલ મલ્હોત્રા સોલ્ટ પાસે ટુ વિલર બાઈક અને ફોર વિલર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત ટુ વિલર ચાલક ને પહોંચી ગંભીર ઈજાઓ ઘોઘા પીપળીયા રોડ ઉપર આવેલ મલ્હોત્રા સોલ્ટ પાસે ટુ વિલર બાઈક અને ફોર વિલર વચ્ચે સર્જાયેલ અકસ્માત માં ઘોઘા પખાલી વાડા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ નામના વ્યક્તિ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઈજા ગ્રસ્ત યુવકને તાત્કાલિક ખાનગી વાહન દ્વારા ઘોઘા CHC હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તેમજ આ યુવકને વધુ સારવાર ની જરૂર પડતા યુવક