પાલિકા સાથે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં સ્વચ્છતાને લઈને ચકાસણી હાથ ધરાઈ, વેપારીઓને સ્થળ પર દંડ અપાયો
Palanpur City, Banas Kantha | Aug 11, 2025
પાલનપુર નગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં જેમાં ખાસ કરીને ભંગારના ગોડાઉનમાં...