નાંદોદ: નાના લીમટવાડા ગામે ₹3,78,200 દાગીનાની ચોરી થતા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય.
Nandod, Narmada | Oct 23, 2025 નર્મદા જિલ્લામાં નાદોદ તાલુકામાં આવતા નાના લીમટવાળા ગામે રહેતા ફરિયાદી ઉષાબેન રમેશભાઈ નરેશભાઈ વસાવા ઘરનો સામાન હેરફેર કરી મકાનના પ્રથમ માળે નવા બનાવેલ ફર્નિચરના કબાટમાં ડ્રોવરમાં મુકેશ દોઢ તોલાની સોનાની ચેન, કાન માં જડ કુલ મળીને આશરે કુલ દાગીના ની કિંમત ₹3,78,200 ચોરી કરી અજાણ્યા ચોર ફરાર થઈ જતા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.