લીંબડી: લીંબડી શહેરમા થોડા દિવસ શાંત રહ્યા બાદ ફરી એક વાર બાઇક ચોર ટોળકી સક્રિય બની. હાઇવે પર ની હોટલમાં થી બાઇક ની ઉઠાંતરી ઘટના
Limbdi, Surendranagar | Aug 4, 2025
લીંબડી શહેરમાં થોડા સમય શાંત રહ્યા બાદ ફરી એક વાર વાહન ચોર ટોળકી સક્રિય થતાં શહેરીજનો મા ફફડાટ ફેલાયો છે.PGVCL કચેરીમાં...