ઠાસરા: ખેડા જિલ્લા ના વિવિધ વિસ્તારો મા વરસાદી માહોલ
Thasra, Kheda | Oct 26, 2025 ખેડા જિલ્લા ના વિવિધ વિસ્તારો મા વરસાદી માહોલ ખેડા ના ગળતેશ્વર મા એક ઇંચ ને બાદ કરતા સમગ્ર જિલ્લા મા ઝરમર વરસાદ વરસ્યો ખેડા જિલ્લા મા તમાકુ ના પાક ને થઇ શકે છે અસર જયારે ડાંગર ની કાપણી અને કામકાજ મા અસર જોકે હાલની સ્થિતિ જોતા હજુ ખેડૂતો ને નુકશાન થાય તેવું જણાતું નથી. વધુ વરસાદ નુકશાન કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ