વડોદરા દક્ષિણ: નવજાત શિશુ ઓ 2.50 લાખ માં સોદો કરનારો ઓરા સ્કવેર,ગોરવા વિસ્તાર માંથી ઝડપાયો
વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ની ટીમ દ્વારા બિહાર રાજ્ય માં દાખલ થયેલ બિહાર રાજ્યમા દાખલ થયેલ નવજાત શિશું બાળ તસ્કરીના ગુના માં મુખ્ય સુત્રધાર આરોપી ને વડોદરા શહેર ના ગોરવા વિસ્તાર માં આવેલ સોસાયટી માંથી હસ્તગત કરી ગુના નો ભેદ ઉકેલી બિહાર માં ચાલતા બાળ તસ્કરી રેકેટનો પર્દાફાસ કરવામાં આવ્યો હતો.