પાલીતાણા: મોટીપાણીયાળી થી વિવિધ ગામને જોડતા રોડમાં વાહન ચાલકોને અવરોધ રૂપ વૃક્ષોની ડાળીઓ, બાવળો હટાવવામાં આવ્યા
Palitana, Bhavnagar | Aug 6, 2025
મોટી પાણીયાળી ગ્રામ પંચાયતના યુવા સરપંચ હરેશ બારૈયા દ્વારા લોક ઉત્સાહની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મોટી પાણીયાળી...