ભચાઉ: શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા નવા પ્રમુખોનો સન્માન કાર્યક્રમ યોજાયો
Bhachau, Kutch | Oct 5, 2025 ભચાઉ શહેરમાં આજે રવિવારે બપોરે 12 કલાકે જય ભગવાન ગેસ્ટ હાઉસ ખાતે ભચાઉ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા પ્રમુખો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભચુભાઈ અરેઠીયા, યજુવેન્દ્રસિંહ જાડેજા, વીકે હુંબલ સહીત અનેક કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા.