પલસાણા: સુરત જિલ્લામાં ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પ્રથમ મુલાકાત કડોદરા ખાતે તડામાર તૈયારી
Palsana, Surat | Oct 9, 2025 અકળામુખી હનુમાનજી મંદિર ખાતે મળેલી મિટિંગમાં ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત આગેવાનોએ કાર્યકર્તાઓને સમારોહ સફળ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ ધારાસભ્ય સંદીપ દેસાઈએ સંગઠનના ઉપપ્રમુખ કેતન પટેલ, જીગર નાયક, કૃણાલસિંહ ગોહિલ, નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ અંકુર દેસાઈ સહિતના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી કડોદરા ચાર રસ્તા ખાતે આગામી તારીખ 12 ના રોજ સવારે ભવ્ય સ્વાગત ઉપરાંત એક હજાર મોટરસાયકલ રેલી કાઢીને પહોંચવાનું ભવ્ય આયોજન