નડિયાદ: પોલીસે કણજરી બસ સ્ટેન્ડ નજીક કંપનીમાંથી મરીની ચોરી કરનારા ઈસમોને એક લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા.
Nadiad City, Kheda | Aug 9, 2025
વડતાલ પોલીસની ટીમ ચોરીના ગુના ડિટેક્ટ કરવા અંતર્ગત કામગીરમા હતી દરમિયાન કંજરી બસ સ્ટેન્ડ નજીક આવેલ અલીશા સ્નેક્સ...