ધાનેરા: વડાપ્રધાન નરેન્દ્રભાઈના જન્મ દિવસ નિમિત્તેધાનેરામાં બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
ધાનેરામાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈના જન્મ દિવસ નિમિત્તે ધાનેરામાં બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો ભેગા થયા હતા અને કેમ્પનો લાભ લીધો હતો, લોકોને લાગતી સમસ્યા વિશે કેમ્પ માં સેવા આપવામાં આવી.