પુણા: 93 દિવસ બાદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ જામીન મુક્ત,બહાર આવતા જ નવા લુક અને અંદાજમાં રીલ બનાવતા વાયરલ
Puna, Surat | Sep 19, 2025 93 દિવસ જેલવાસ બાદ કોટે કીર્તિ પટેલના જામીન મંજૂર કર્યા છે.જ્યાં શુક્રવારે કીર્તિ પટેલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.જેમાં એક નવા લુક અને અંદાજમાં જોવા મળે છે.જેલથી બહાર આવ્યા બાદ વિવાદિત કીર્તિ પટેલ એક નવા અંદાજમાં વીડિયો રીલ બનાવી છે.પોતાના ઓફિશિયલ instagram એકાઉન્ટ પર કીર્તિ પટેલે જેલથી બહાર આવ્યા બાદ રીલ પોસ્ટ કરી છે.રીલ પોસ્ટ કર્યા ની સાથે લખ્યું છે કેમ છો મજામાં ? કીર્તિ પટેલ એક અલગ જ અંદાજમાં જોવા મળી.