લાલાવાડા ગામે ઓનલાઈન ખેડૂત પોર્ટલનુ સર્વર ડાઉન હોવા અંગે VCEએ પ્રતિક્રિયા આપી.
Palanpur City, Banas Kantha | Nov 16, 2025
પાલનપુર તાલુકાના લાલાવાડા ગામે ઓનલાઈન ખેડૂત પોર્ટલનુ સર્વર ડાઉન ચાલતું હોવા અંગે VCEએ પ્રતિક્રિયા ગતરોજ આપી હતી જે આજે સામે આવી સાંજે રવિવારે સાડા સાત કલાક આસપાસ સામે આવી છે.
લાલાવાડા ગામે ઓનલાઈન ખેડૂત પોર્ટલનુ સર્વર ડાઉન હોવા અંગે VCEએ પ્રતિક્રિયા આપી. - Palanpur City News