વિસનગર: પતિ વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરી યુવતીનું અપહરણ
વિસનગર તાલુકાના રામપુરા ગામની યુવતીને અમદાવાદની મહીલા સહિત બે શખ્સો અગાઉ મહિલાના પતિ વિરુધ્ધ કરેલ ફરિયાદમાં સમાધાન કરવાનું કહી ગાડીમાં લલચાવી બેસાડી અપહરણ કરી લઇ ગયાની યુવતીના પિતાઅે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ અાપતાં પોલીસે બે વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.