કાલોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે નેવરીયા ગામ પાસે આવતા ખાનગી રહે કે નેવરીયા ગામના ઉગમણે ફળિયામાં રહેતા ચંપાબેન બળવંતસિંહ પરમાર તેઓના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી છૂટક વેચાણ કરે છે જે આધારે પોલીસે પંચો રૂબરૂ તપાસ કરતા બાતમી વાળુ ઘર ખુલ્લુ જોવા મળેલ પોલીસે ઘરમાં તપાસ કરતા અંદરના રૂમમાં ખૂણાના ભાગમાંથી મીનીયા થેલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટર નંગ 14 મળી આવ્યા હતા પોલ