દસાડા: પાટડી ખાતે સંવિધાન ગૌરવ દિવસની કરવામાં આવી ઉજવણી : ડો આંબેડકરજી ની પ્રતિમાએ કરાઈ પુષ્પાંજલિ
દસાડા તાલુકાના પાટડી શહેરમાં આજે સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં પાટડી ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર જી ની પ્રતિમા ખાતે ધારાસભ્ય સહિત રાજકીય આગેવાનો દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી આ પ્રસંગે ધારાસભ્ય પી.કે.પરમાર સહિત પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.