ભાભર: ભાભર પોલીસ દ્વારા નંબર પ્લેટ વગર અને કાળા કાચ વાળા વાહનો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી 117 વાહનન ચેક કરી 13 હજારનો દન્ડ
જિલ્લા વડા S P પ્રશંસા સુમબેની નવરાત્રી સહિત દીવાળીને લઈને જીલ્લા માં કડક સુચના આપેલતે દરમ્યાન ભાભર પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ P. I. એસ.ડી.ચૌધરી દ્વારા ભાભર વાવ સર્કલ ખાતે વાહન ચેકીંગ હાથ ઘરવામાં આવ્યું હતું તે દરમ્યાન કુલ-૧૧૭ વાહનો ચેક કરવામાં આવ્યા હતા તેમજ એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ -૧૩ વાહનો નંબર પ્લેટ વગરના સહિત ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનો ડિટેન કરવામાં આવેલ તેમજ સ્થળ ઉપર ટોટલ-૧૩૦૦૦/- રૂ. નો દંડ વસુલ્યો હતો