વલસાડ: મોઘાભાઈ હોલ ખાતે વલસાડ રેડ ક્રોસ દ્વારા કુત્રિમ પગ વિતરણ કાર્યક્રમ નાણામંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો
Valsad, Valsad | Sep 17, 2025 બુધવારના 12:30 કલાક સુધી યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે આજરોજ ઇન્ડિયન રેડક્રાફ્ટ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ કૃત્રિમ પગ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણા ઊર્જા અને પેટ્રો કેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.