મહુવા: મહુવા માર્કેટયાર્ડમાં કાંદાની ભરતી પર કડક નિયમ: ૫૫ કિલોથી વધુ પર કપાત લાગુ થશે
બજાર સમિતિએ ખેડૂતભાઈઓ અને કમિશન એજન્ટોને ખાસ સૂચના આપી છે કે, મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાવવામાં આવતા કાંદાના બારદાનમાં ૫૫ કિલોથી વધુ ભરતી ન કરવામાં આવે. સમિતિએ જણાવ્યું છે કે વારંવાર સૂચનાઓ આપવા છતાં મોટા વજનના બારદાન આવતાં હોવાથી મજૂરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલની વ્યવસ્થા મુજબ ૫૫ કિલોથી વધુ વજન હોય તો એક કિલો કપાત કરવામાં આવે છે, જે ખ