મહુવા: રાણીવાડા-લોંગડી રોડ પર TMTM મશીનની અડફેટે બાઈક સવાર દંપતી, દાઠા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
મળતી માહિતી મુજબ ભાવનગર ખાતે રહેતા જીતુભાઈ વાઘાભાઈ ડોડીયા પોતાની પત્ની પાર્વતીબેન સાથે મોટરસાયકલ પર રાણીવાડા ગામે લોકિક કામે ગયા હતા. કામ પૂર્ણ કરીને બંને પરત ભાવનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન રાણીવાડા ગામથી લોંગડી તરફના રસ્તા પર કેનાલ નજીક સામેથી આવી રહેલા અશોક લેલેન્ડ કંપનીના TMTM મશીન, જેના પર ‘ઓમ કન્સ્ટ્રક્શન’ લખેલું હતું, તેના ચાલકે વાહન પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી બાઈકના જમણા ભાગ સાથે અથડાવ્યું હતું. અકસ્માતના કારણે જીતુભાઈ અને તેમની પત્