ભરૂચ: એસ.ઓ.જી પોલીસે મહેસાણા પોલીસ સ્ટેશનના પોકસો એકટના ગુનામાં સંડોવાયેલ આરોપીને રહિયાદ ચોકડીથી ઝડપી પાડ્યો
Bharuch, Bharuch | Aug 31, 2025
ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મહેસાણાના બહુચરાજી પોલીસ સ્ટેશનના પોકસો એકટના ગુનામાં...