કડી: કડી ના કૈયલ ગામનો અને ધોરણ 9 માં અભ્યાસ કરતો 5 દિવસ પહેલાં ગુમ થયેલ કિશોર સુરત થી મળી આવતાં પરિવારમાં ખુશી વ્યાપી
Kadi, Mahesana | Aug 27, 2025
મૂળ કડીના કૈયલ ગામનો અને પ્રતાપપુરાગામે ફઇના ત્યાં રહી ધોરણ 9 માં અભ્યાસ કરતો આર્યન ઠાકોર આજ થી 5 દિવસ પહેલાં શાળાએ...