વઢવાણ: 80 ફુટ રોડ પર ભુવો પડ્યા પડતા અકસ્માતનો ભય સમારકામ ન કરતા આમ આદમી પાર્ટીના આગેવાનોએ વિડિઓ વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ
સુરેન્દ્રનગર 80ફુટ રોડ પર મુખ્ય રસ્તા પર મસમોટા ભુવો પડવા ના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે ત્યારે છેલ્લા એક માસથી આ રસ્તા પર ભુવો પડવા છતાં તંત્ર દ્વારા સમારકામ ન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કરી વિડિઓ વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.