કડાણા: લીંભોલા ખાતે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો મંત્રી અધિકારી ઉપસ્થિત રહ્યા
મહીસાગર જિલ્લાના લીંબોલા ખાતે આજે સાંસદ ખેલ મહોત્સવ 2025 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિધાનસભાના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા તો રાજકીય આગેવાનો વહીવટી તંત્રના અધિકારીઓ ની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં અલગ અલગ સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં ઉત્સાહ સાથે સ્પર્ધકોએ ભાગ લીધો