હિંમતનગર: કાંકણોલ મુકામે હુડાના વિરોધમાં ખેડૂત મહાસંમેલન યોજાયું ધોધમાર વરસાદમાં ઉમટ્યા ખેડૂતો
હિંમતનગર તાલુકાના અગિયાર ગામનો હુડામાં સમાવેશ થયા બાદ તેનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે પુડાનો વિરોધમાં આજે કાંકણોલ ખાતે ખેડૂત સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ધોધમાર વરસાદમાં પણ ઉપસ્થિત રહ્યા હતા