વઢવાણ: સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે રાજપર રોડ પર આવેલ બજરંગ ફ્લેટમાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા
Wadhwan, Surendranagar | Sep 8, 2025
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ ટીમ તેના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન રાજપર રોડ પર બજરંગ ફ્લેટ મકાન...