પલસાણા: બગુમરા નહેરમાં 9 વર્ષીય બાળક પાણીના વહેણમાં તણાયો: શોધખોળ છતાં ન મળતાં નહેર બંધ કરાઈ
Palsana, Surat | Oct 14, 2025 તાતીથૈયામાં રહેતા શ્રમજીવી હરેન્દ્રપ્રતાપ લાલબહાદુર સિંહના 9 વર્ષના માસૂમ પુત્રનું બગુમરા-ચલથાણ નહેરમાં મિત્રો સાથે ન્હાવા જતા ધસમસતા પાણીના પ્રવાહમાં તળાયો ફાયર શોધખોળ કરવા છતાં નહી મળતા નહેરનું પાણી બંધ કરાવ્યું છે. જે ઉતર્યા બાદ તપાસ શરૂ થશે