કાંકરેજ: નવ નિયુક્ત રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે સંત સદારામ બાપુના દર્શને પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું
કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે સંત સદારામ બાપાના દર્શને ગુજરાત સરકારના નવનિયુક્ત રાજ્ય મંત્રી અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપ સ્વરૂપજી ઠાકોર આવી પહોંચ્યા હતા ત્યારે નવ નિયુક્ત રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર નું કાંકરેજ તાલુકાના આગેવાનો યુવાનો કાર્યકર્તાઓ દ્વારા સદારામ બાપુનો ફોટો આપી ફૂલ હાર કરી સાલ થી સન્માન કયુઁ હતું પ્રસંગે થરા એ પી એમ સી ચેરમેન ઈશ્વરભાઈ ચૌધરી તેમજ બનાસડેરીના ડિરેકટર તેમજ ડી ડી જાલેરા સહિત મોટી સઁખ્યામાં લોકો ઉપસ્થિત રહય