મહેમદાવાદ: ગાયોએ એક યુવક અને મહિલાને અડફેટે લેતા, યુવકને અતિગંભીર ઈજાઓ થતા રજડતી ગાયોને લઈને નગરજનો ત્રાહિમામ # Jansamasya
# Jansamasya : શહેરમાં નગરજનો રજડતી ગાયોની સમસ્યાથી પોકારી ગયા છે ત્રાહિમામ. ત્યારે આજે ઢાકનીવાડ વિસ્તારનો યુવક જે GSPC માં ફરજ બજાવે છે. તે ઓફિસેથી કોઈ કામઅર્થે પોતાનું ટુવહીલર વહીકલ લઈને જતાં અચાનકજ ગાયો દોડીને આવતા તેને અડફેટે લેતા ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો. ત્યાંથી વધુ સારવાર અર્થે 108 મારફતે નડિયાદ ખસેડાયો. ત્યારે બીજી એક મહિલાને પણ અડફેટે લેતા હવે આ સમસ્યાથી હેરાન.રબારીઓએ બે ગાયોને ઝડપી દોરડે બાંધી.