પંચમહાલ જિલ્લાના શહેરા-ગોધરા મુખ્ય હાઇવે માર્ગ પર મસમોટું ગાબડુ પડ્યાનું સામે આવ્યું હતું,શહેરા થી ગોધરા તરફ જતા હાઇવે માર્ગ પર મીરાપુર બસ સ્ટેશન સામે મસમોટુ ગાબડું પડ્યું હતું,હાઇવે માર્ગ પર ગાબડુ પડતા માર્ગ નીચેની જમીન જોતા અંદરથી જાણે કે રોડ નીચેની જમીન ગાયબ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.