ધારાસભ્યની મહેનત રંગ લાવી: જિલ્લાના અરજણસુખમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વધારાશે, ૧૨ કામો માટે ફાળવાયા રૂ. ૭૫ લાખ
Amreli City, Amreli | Aug 26, 2025
ડીસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડમાંથી કુલ ૧૨ વિકાસકારી કામો માટે અરજણસુખ ગામને રૂપિયા ૭૫ લાખ જેટલી રકમ ફાળવાઈ છે. આથી...