સિહોર: સિહોર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ જીગ્નેશ મેવાણી ના સમર્થન માં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોર શહેર ખાતે જીગ્નેશ મેવાણી ના સમર્થનમાં અને ગુજરાત વધતા જતા દારૂ ડ્રગ્સ અને ગાંજાના વેપલા સદંતર બંધ કરવા તેમજ બુટલેગરોને કાબુમા લેવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ગુજરાત પ્રદેશ સેવાદળ અધ્યક્ષ પ્રગતિબેન આહિર, જિલ્લા પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, માજી ધારાસભ્ય કનુભાઈ બારૈયા, ભાવનગર જિલ્લા પંચાયત વિરોધપક્ષના નેતાબળદેવભાઈસોલંકી,પૂર્વપ્રમુખરાજભા(બાડી)સિહોરવિરોધપક્ષના નેતા જયરાજભાઈ મોરી, સહિત મોટી સંખ્યામાં જોડાય