ભરૂચના વિષ્ણુ અયપ્પા મંદિર ખાતે અયપ્પા સેવા સમિતિ દ્વારા વાર્ષિક પૂજન સમારોહ યોજાયો હતો.જેમાં અયપ્પા હોમમ અને અભિષેક સહિત ભગવાન અયપ્પા વાર્ષિક પૂજન આયોજન કરવામાં આવ્યું હતું.મહા પ્રસાદી અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.