અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસમાં અમરેલી સિંધી સમાજની ઉગ્ર વિરોધની ગુંજ,નયન સંતાનીને ન્યાય અપાવવા આવેદનપત્ર રજૂ
Amreli City, Amreli | Aug 25, 2025
અમદાવાદના ખોખરા વિસ્તારમાં સ્કૂલ વિદ્યાર્થી નયન ગિરીશકુમાર સંતાનીની હત્યા કેસમાં અમરેલી સિંધી સમાજ તથા હિંદુ સંગઠનો...