જાફરાબાદ: મોર્ડન સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયું.
જાફરાબાદ મોડલ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન—ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની હાજરીમાં ઉત્સાહભેર યોજાયો કાર્યક્રમ જાફરાબાદ મોડલ સ્કૂલ ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અમરેલી અને BRC જાફરાબાદના સંયુક્ત આયોજન હેઠળ તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26નું સફળ આયોજન થયું. કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ હાજરી આપીને નાના બાળ વૈજ્ઞાનિકોની સર્જનાત્મક કૃતિઓ નિહાળી હતી અ