સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના નવાપુરા ગામના લાલજીભાઈ સુરેલા નામના વ્યક્તિ ટ્રેક્ટર લઈને ખેતરે જઈ રહ્યા હતા તે અરસામાં રાત્રીના સમયે ટ્રેક્ટર નવાપુરા વચ્ચે રોડની સાઈડમાં ટ્રેક્ટર પલ્ટી મારી ગયું હતું જેમાં બે લોકો સવાર હતા જેઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો અને મોટી જાનહાની ટળી હતી અકસ્માત સ્થળે લોકો એકઠા થયા હતા અને ટ્રેક્ટર ચાલકની મદદે આવ્યા હતા.