થરાદ: નવા વર્ષના દિવસે થરાદમાં આગનો બનાવ બનતા અફડા તફડી સર્જાઈ ફાયર બ્રિગેડ દ્વારા પાણી નો મારો ચાલવી આગ ઉપર કાબુ મેળવ્યો
નવા વર્ષના દિવસે થરાદમાં આગનો બનાવ બનતા અફડા તફડી સર્જાઈ ફાયર બ્રિગેડ દ્વારા પાણી નો મારો ચાલવી આગ ઉપર કાબુ મેળવ્યો થરાદ શહેરમાં બસ સ્ટેશન સામે ગોડાઉનમાં આગનો બનાવ સામે આવ્યો આ આગનો બનાવ બનતા આજુબાજુના લોકોમાં દોડ ધામ મચી હતી થરાદ ફાયર બ્રિગેડ ને જાણ કરાતા તત્કાલિક ધટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં માલસામાન બળીને ખાખ થયો અને આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ થયું હોવાનું અનુમાન વેપારીએ ફાયર બ્રિગેડની કામગીરીને બિરદાવી આભાર વ્યક્