સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષની છેલ્લી લોક અદાલત યોજાઈ આજે યોજાયેલ લોક અદાલતમાં 7,000 થી વધુ કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા જમા 4500 કહેશો એમા ચલણના મૂકવામાં આવ્યા હતા ત્યારે આ લોક અદાલત મામલે સુરેન્દ્રનગર જિલ્લાના ન્યાયાધીશ કે આર ઉપાધ્યાયે લોક અદાલતમાં આવેલ કેસ અને તેમાં થયેલ સમાધાન અંગે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી