જામનગર શહેર: ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ બીનાબેન કોઠારીની ઉપસ્થિતિમાં નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ બીનાબેન કોઠારીની ઉપસ્થિતિમાં નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે નવા વર્ષનો પ્રારંભ કરાયો