માંડવી મધ્યે ટ્રાફિક સમસ્યા ને લીધે ફ્કત નોન વેજ લારીઓ વાળા ને માંડવી પોલીસ દ્વારા હટાવતા ભીમ આર્મી દ્વારા આજે માંડવી શહેર માં સોનાવાળા નાકા પાસે બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ને ફુલ હાર કરી સોના વાળા નાકા થી માંડવી પોલીસ સ્ટેશનમ સુધી નારા લગાવી રેલી સ્વરૂપે વિરોધ દર્શાવામાં આવ્યું હતું. ભીમ આર્મી દ્વારા આવેદન આપી રજુવાતો કરાઈ હતી માહિતી સાંજે ૬ કલાકે પ્રાપ્ત થયેલ છે.