જાફરાબાદ: જાફરાબાદ મામલતદાર કચેરી પાસે પ્રતિક ધરણા કાર્યક્રમનું આયોજન, ખેડૂતોને પધારવા કોંગ્રેસ આગેવાન ટીકુભાઈ વરોએ કર્યો અનુરોધ
આજે સાંજે 5:00 કલાકે અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાન ટીકુભાઈ વરૂ દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો અપલોડ કર્યો છે જેમા તેઓએ જણાવ્યું છે કે આવનાર તારીખ 5 ના રોજ જાફરાબાદમાં મામલતદાર કચેરી ખાતે પ્રતિકરણના કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું છે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતી બચાવો સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં ખેડૂતોને પધારવા માટે વિડીયો મારફતે આહવાન કરવામાં આવ્યું છે.