જાફરાબાદ: લુણસાપુર ગામમાં મહિલા દ્વારા આપઘાતનો પ્રયાસ, તાત્કાલિક સારવાર માટે ખસેડાયા દવાખાને
જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામમાં ક્રિષ્નાબેન પરમાર દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ થયો. તેમને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યું છે, હાલ સ્થિતિની જાણકારી મેળવવામાં આવી રહી છે.