રાજકોટ: આજીડેમ ચોકડી પાસે આવેલ મોબાઇલની દુકાનમાં થયેલ લાખોની ચોરીના સીસીટીવી સામે આવ્યા, આજી ડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી
Rajkot, Rajkot | Aug 23, 2025
આજે વહેલી સવારે 4:00 વાગ્યાની આસપાસ આજીડેમ ચોકડી પાસે આવેલ મોબાઇલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને લાખોની મત્તા ઉસેડી...